પ્રેમ કે દોસ્તી - 2

  • 4k
  • 1.8k

રીશી રેવા ને મળવા માટે બોલાવે છે પણ રેવા આવે એ પહેલાં જ રીશી ત્યાં હોતો જ નથી...રેવા ને રીશી ની ચિંતા થવા લાગે છે....તે રીશી ને બધે જ શોધે છે...તેને ગભરાટ થવા લાગે છે કે રીશી ક્યાં ગયો હશે. તે આસપાસ રહેલા સૌ કોઈને પુછે છે પણ રીશી ક્યાંય નથી મળતો............... હવે આગળ...... રેવા વિચારે છે કે થોડીવાર પહેલા જે મને મળવા આટલી ઉતાવળ કરતો હતો તે અચાનક ક્યાં ‌જતો રહ્યો.... તે રીશી ને આજુ બાજુ બધે જ શોધવા લાગે છે... પણ રીશી ક્યાંય નથી મળતો. તે રીશી ને ખુબજ કોલ કરે