કૃપા - 13

  • 3.6k
  • 1
  • 1.7k

(અગાઉ આપડે જોયું કે રામુ ને કોઈ એડ માં કામ મળ્યું હોવાથી તે ત્યાં જાય છે,અને કૃપા તેનો પીછો કરે છે. પાછળથી કાનો પણત્યાં પહોંચે છે,ઘણીવાર થઈ એટલે કાનો અને કૃપા તે ઓફીસમાં જવાની કોશિશ કરે છે ત્યાં જ રામુ બહાર આવે છે.અને કૃપા ને લઈને ત્યાંથી ભાગી જાય છે.હવે આગળ..) કાનો તે ઓફીસની અંદર ગ્યો,અને જેવો કેબીનમાં જાવા જાયકે એને કાંઈક સંભળાયું. "હા આ આજકાલના છોકરા ઓ ને વગર મહેનતે નામ અને દામ કમાવા છે.અને એ પણ સીધે રસ્તે" "અરે નખરા તો જો આના જાણે પહેલીવાર આવું કામ કરતો હોય.હા આમ કોઈ સામે શરમાતો નથી,અને