બદલો - 9

  • 3.6k
  • 1
  • 1.4k

ડો કુલકર્ણી આત્માના સકંજામાં બરાબર ફસાયેલો છે ગમે તેટલી મહેનત છતા એ છૂટી નથી શકતો શ્રેય ની આત્મા એને ભયાનક મોત આપવા તત્પર છે એ એનો બદલો લેવા માગે છે જેવી રીતે ડો કુલકર્ણી અને એના મિત્રો એ ભેગા થઈ ને એને જે એસીડ ના ઈંજેક્શન આપેલાં એ જ ઈંજેક્શન શ્રેય ની આત્મા એને આપે છે જેને કારણે ડો કુલકર્ણી ના શરીર માં બળતરા થવા લાગે છે એના હાથ પગ બન્ને શ્રેય ની આત્મા એ તોડી નાખ્યા હોવાથી એ જમીન પર જ તરફડીયા મારે છે ડો કુલકર્ણી જેમ સમય પસાર થાય છે એમ એસીડ માણસ બનવા લાગે છે એ પુરી