બદલો - 8

  • 3.8k
  • 1.5k

ડો કુલકર્ણી ,ડો રોહિત બજાજ , કમીશનર બધા જ એટલા ડરેલા હતા કે પવન ના સુસવાટા ના અવાજ થી પણ કાપી જતા ને આજુશ્રેય કેવીરીતે આત્મા નો શિકાર બની જાય છે ને આત્મા કેવીરીતે ભયાનક મોત આપે છે ડો કુલકર્ણી ડો રોહિત બજાજ કમીશનર પોતાની જીત ની ખુશી મા ને બન્ને થી છુટકારો મળીયા આનંદ મા એ ભુલી જાય છે કે શ્રેય ની લાશ નો અંતિમ સંસ્કાર કરવાનું ભુલી ગયા છે ને એ જ હાલત મા ત્યા ને ત્યા મુકીને જતા રહે છે ....... બીજી બાજુ બધા શાંતિ ની રાહત લે છે ને મિત્રો ને બોલાવી ને પાર્ટી કરે