બદલો - (ભાગ 23)

(27)
  • 3.9k
  • 1
  • 2.1k

બેડ ઉપર પડી પડી નીયા રડી રહી હતી...થોડી વાર માં જ ઉભી થઈને નાહી લીધું અને ફ્રેશ થઈ ગઈ....સોફા ની સામેના ટેબલ ઉપર પડેલો ફોન પર્સ માં નાખીને ઓફિસ માટે નીકળી પડી....સ્નેહા એ કરેલા સવાર ના કોલ જોવાનો સમય પણ નીયા પાસે ન હતો... કાલ ના થાક ના કારણે એ વહેલા ઘરે આવી ગઈ હતી પરંતુ સ્નેહા અચાનક મુંબઈ માટે નીકળી અને અભી સાથે સમય ગાળવા માં એણે ઓફિસ નું કઈ કામ કર્યું ન હતું... નીયા જાણતી હતી આજે એને ઘણું કામ પૂરું પાડવાનું છે એટલે એ ખૂબ હડબડાટી માં નીકળી પડી...ઘરેથી ઓફિસ વચ્ચે નો સમય પણ નીયા એ અભી