કૃપા - 12

  • 3.7k
  • 1.9k

(અગાઉ આપડે જોયું કે ગનીભાઈ ના ઈરાદા જાણી ચુકેલી કૃપા એ તેમને મચક આપી નહીં.રામુ ને એડ માં કામ મળતા તે ખૂબ જ ખુશ છે,અને નિયત સમયે તે જગ્યા એ પહોંચી જાય છે,કૃપા તેનો પીછો કરતી હોય છે.અને ત્યાં પહોંચતા જ રામુ ના હોશ ઉડી જાય છે.હવે આગળ..) રામુ ને એડ મળી એ ખુશી માં એ સવારથી સાંજ પડવાની રાહ માં હતો.અને અત્યારે એ ઘડી આવી ગઈ. રામુ લિલી અને વિક્રાંત ની કેબીન ની બહાર રાહ જોઈ રહ્યો હતો.કૃપા દૂર થી તેના પર નજર રાખી ને બેઠી હતી. થોડીવાર પછી રામુ ને અંદર બોલાવવામાં આવ્યો.રામુ ખૂબ જ નર્વસ હતો.તેને