મને ગમતો સાથી - 2 - બેચલર પાર્ટી

(12)
  • 4.8k
  • 2.6k

મમ્મી : ધરું....ધારા : શું છે આ મમ્મી ને??જરા શાંતિ થી બેસવા નથી દેતી.પાયલ : લગ્ન નું ઘર છે.ધારા : તો શું થયું પાયલ દીદી??બધા કામ મારે જ કરવાના.યશ : તું સૌથી જવાબદાર વ્યક્તિ છે અત્યારે.પાયલ : હાસ્તો.ધારા : પરંપરા....પરંપરા....યશ : એને શું કામ બોલાવે છે??ધારા : એ જશે હવે મમ્મી પાસે.યશ : એ ફોન પર વાત કરે છે.પાયલ : તું જઈ આવ ને.ધારા : યાર....!!આવી મમ્મી.મમ્મી : જલ્દી આવ.ધારા : આવી આવી.જરા તો શાંતિ રાખ.તે મમ્મી પાસે આવતા કહે છે.મમ્મી : લગ્ન નું ઘર છે.ધારા : ખબર છે.મમ્મી : તને ભૂખ લાગી છે??ધારા : ખબર નહી.મમ્મી : તો કેમ