ક્ષિતિજ -શિખા

(12)
  • 3.6k
  • 1.3k

ક્ષિતિજ 20 વર્ષ પછી ઇન્ડિયા આવ્યો હતો. આજે એ ખુબ જ મોટો બિઝનેશમેન હતો. એ પણ અમેરિકામાં. ત્યાં પોતાના બાળકો ને સેટ કરી અને 30 વર્ષનો થાક ઉતારવા એ ઇન્ડિયા આવી ગયો હતો હંમેશા માટે. પૈસાદાર વ્યક્તિ માટે ઇન્ડિયા માં કરવા જેવા અનેક કામો હતા. પરંતુ એને હજુ સુધી વિચાર્યું ન હતું કે એને કયું કામ કરવું છે. આટલા બધા ઓપ્શન માંથી કોઈ એક ની પસંદગી કરતા પહેલા એ પોતાના નજીક ના રીસ્તેદારોને અને દોસ્તો ને મળવા માંગતો હતો. કેટલા રિશ્તેદાર /દોસ્તો ક્યાં હશે કેવા હશે, હશે કે નહિ એ પણ એને ખબર ન હતી. સૌરાષ્ટ્ર ના ગામડે જવાના બદલે