એક પ્રેમ આવો પણ

(15)
  • 2.8k
  • 1
  • 894

ગુજરાતનું એક શહેર અમદાવાદ. એકદમ રોનક ભર્યું ને જગમગતું શહેર. એ શહેર જે દિવસ રાત માણસોની ભીડ થી ઉભરાતું રહે છે. સવારથી સાંજ સુધી માણસો પૈસાની પાછળ આમ તેમ ભાગે છે અને રાતે એજ પૈસાની મિજબાની ઉડાવે છે. અને આ શહેરમાં રહે છે રુદ્ર. રુદ્ર એક 25 વર્ષ નો એકદમ સોહામણો યુવાન. 5.9' ની height સાથે એકદમ handsome and new generation નો યુવાન. રુદ્ર દેખાવમાં જેટલો stylish એટલો જ પ્રેમાળ વ્યક્તિત્વ ધરાવતો હતો. બધાની સાથે હંમેશા હસીને વાત કરવાની એની આદતને લીધે બધા એની સામે પ્રેમાળ આંખોથી જ જોતા. રુદ્ર એ MBA માં