અસુરત્વ પર દેવત્વનું વિજય પર્વ

  • 2.5k
  • 724

અસુરત્વ પર દેવત્વનું વિજયપર્વ શ્રીમદ્ ભગવદ્ ગીતામાં છઠ્ઠો અધ્યાય આત્મસંયમ યોગનો છે. જેમાં પાંચમા અને છઠ્ઠા શ્લોકમાં ભગવાન શ્રીકૃષ્ણ કહે છે, 'ઉદ્ધારે દાત્મનાત્માનં નાત્માનમુસાદયેત । આત્મૈવ હ્યાત્મેનો બન્ધુરાત્મૈવ રિપુરાત્મને ।। 'બન્ધુ રાત્માત્મનુસ્તસ્ય યૈનાત્મૈવાત્મના જિતઃ । અનાત્મનસ્તુ શત્રુત્વે વર્તેતાત્મૈવ શત્રુવત્ ।।' જેનો અર્થ છે : માનવ પોતાનાથી પોતાનો, સંસાર સાગર વડે ઉદ્ધાર કરે છે અને ત્યારે તે પોતાની જાતે અધોગતિમાં ન નાખે, કેમ કે માણસ પોતે જ પોતાનો મિત્ર છે, પોતે જ પોતાનો શત્રુ છે. પોતાના આત્માવિજયથી, પોતાનો ઉદ્ધાર કરવો, પોતાના આત્માનું અધઃપતન થવા ન દેવું જેણે આત્મસંયમના ગુણથી પોતાની જાતને