કૃપા - 10

  • 4k
  • 1.7k

(આગળ ના અંક માં જોયું કે ગનીભાઈ કૃપાથી પ્રભાવિત થઈ,અને તેને એકલી મળવા બોલાવે છે,એ પણ મુંબઇ ની એક મોટી રેસ્ટોરાં માં હવે જોઈએ એમની મુલાકાત શુ રંગ લાવશે..) કૃપા ને જોઈ ને ગનીભાઈ મંત્રમુગ્ધ થઈ ગયા હતા.અને આવડો મોટો અને કહેવતો ખૂંખાર માણસ તેની સામે કાઈ બોલી ના શકતો. કૃપા ગનીભાઈ બેઠા હતા એ ટેબલ પર આવી, ગનીભાઈ એ તેનું સસ્મિત સ્વાગત કર્યું.બંને એ દસ મિનિટ તો ચૂપચાપ કાઢી.પછી કૃપા એ જ તેને બોલાવવાનું કારણ પૂછ્યું. "કૃપા તારી સાથે બહુ ખરાબ વર્તન કર્યું છે રામુ એ,તું કહે તો એને સજા આપું"ગનીભાઈ એ કહ્યું