રહસ્ય - ભાગ-3 - છેલ્લો ભાગ

(43)
  • 4.4k
  • 1
  • 2.6k

આપણે ગયા પ્રકરણમાં જોયું કે, નીશાને પોતાની બહેનના સ્યુસાઈડ કરવા પાછળનું રહસ્ય અને મયંકનો ખૂની કોણ છે તે બધી જ ખબર પડી ગઈ હતી હવે તેણે પોલીસની મદદથી તેને પકડવાનો જ હતો. આ બધીજ વાતની રજૂઆત તેણે પોતાના મિત્ર નિકેતની મદદથી પીએસઆઇ શ્રી પટેલ સાહેબને કરી દીધી હતી અને શ્રી પટેલ સાહેબે તેને પ્રોમિસ આપી હતી કે, " આ વાતની પૂરેપૂરી તપાસ હું મારા હાથમાં લઈ લઉં છું અને આપણે ગુનેગારને પકડીને જ રહીશું તેવી ખાતરી પણ આપું છું. હવે આગળ... પીએસઆઇ શ્રી પટેલ સાહેબના જવાબથી નીશાને અને નિકેતને થોડી શાંતિ થઈ બંને ઘરે પાછા ફર્યા અને આ બાજુ પીએસઆઈ