રહસ્ય - ભાગ-2

(18)
  • 5k
  • 1
  • 2.9k

આપણે ગયા પ્રકરણમાં જોયું કે, નીશા તેની દીદીના સ્યુસાઈડના એક મહિના બાદ દીદીનું વોરડ્રોબ ફેંદી રહી હતી કે, દીદીએ કોઈ ચીઠ્ઠી કે કોઈ લખાણ તો ક્યાંય મૂક્યું નથીને..?? અને બન્યું પણ એવું જ નીશાને તેની દીદીની લખેલી રોજનીશી મળી આવી અને તેમાં જે લખ્યું હતું તે વાંચીને નીશાના પગ નીચેથી તો ધરતી જ ખસી ગઈ હતી. આ વાત તેણે પોતાના મિત્ર નિકેતને કરી. અને પછી બંને મળીને નિકેતના પપ્પાના મિત્ર પીએસઆઇ શ્રી પટેલ સાહેબ પાસે જવાનું નક્કી કર્યું અને તેમની સલાહ લેવાનું નક્કી કર્યું. બંને નક્કી કર્યા મુજબ પોલીસ સ્ટેશને પહોંચી ગયા, પીએસઆઇ શ્રી પટેલ સાહેબે નીશાની દીદી નીતાની લખેલી