શિક્ષણની ક્ષિતિજને પેલે પાર...

  • 4k
  • 1.2k

જ્ઞાનનો પ્રવાહ એ સતત ચાલતી એક યાત્રા જેવો હોય છે. માણસમાત્રના જીવનમાં માત્ર જ્ઞાન જ એક એવો સ્ત્રોત છે જે સદાય જીવનને ઉચ્ચત્તમ મૂલ્યો મેળવવા માટે અવિરત વહે છે. જીવન કયારેય પણ અટકતું નથી, તો જીવનમાં શિક્ષણની યાત્રા પણ કયારેય અટકતી નથી. સિવાય કે માણસ જાતે જ કશું શીખવાનું બંધ કરી દે તો જ. આ જ્ઞાન થકી જ માનવ જીવથી શિવ સુધી પહોંચી શકે છે. માણસમાત્રના ઘડતરનો આધાર તેના સંસ્કારો પર રહેલો છે. આ સંસ્કાર સિંચનનું કામ માતા-પિતા સિવાય કોઇ પણ શ્રેષ્ઠ રીતે કરી શકે નહીં. આવી જ આપણી એક યાત્રા અવિરત ચાલે છે જેનું નામ