પ્રાયશ્ચિત - 25

(75)
  • 10.1k
  • 2
  • 8.7k

પ્રાયશ્ચિત પ્રકરણ - 25કેતને આશિષ અંકલની ઓફિસમાંથી બહાર નીકળીને ગાડી પ્રતાપ અંકલના ઘર તરફ લેવડાવી. ઘરેથી નીકળ્યો ત્યારે તો ઘારીનું બોક્સ આપવાના બહાને ઊંડે ઊંડે વેદિકાને મળવાની ઈચ્છા પણ હતી. પરંતુ આશિષ અંકલે એને જે વાત કરી એનાથી એ ખૂબ જ ડિસ્ટર્બ થઈ ગયો હતો. એ અમેરિકા રહેલો હતો. આધુનિક વિચારસરણી વાળો હતો. બ્રોડ માઈન્ડેડ હતો. પ્રેમ કરવો એ કોઈ ગુનો નથી હોતો. વેદિકાએ પોતે એને એના ભૂતકાળ વિશે થોડીક વાત કરી હોત તો એને કોઈ જ વાંધો ન હતો. પરંતુ બહારથી આ વાત જાણવા મળી એના કારણે એ થોડો વ્યથિત હતો. વેદિકા ને એ બે વાર મળ્યો હતો. એકવાર પણ એણે