પ્રેમ નો અમૂલ્ય અવાજ - 5

  • 3.4k
  • 1.2k

વેલી સવાર માં જિંક્લ તૈયાર થઇ ગય અને વિરલ તે દિવસે વેલો ઉઠી ગ્યોતો કેમકે એને એમની બહેન ને લઈને પાર્લર માં જવાનું હતું, જિંક્લ તૈયાર થઈગય ત્યાં સુધીમાં વિરલ આવી ગ્યોતો આવીને નાસ્તો કરીને નાઈધોઈને તયાર થતો તો એ જે રૂમ માં તયાર થતોતો એજરૂમ માં જિંક્લ ની બેગ પાડીતી એટલે માસીએ કીધું કે મને તયાર કરી દે એટલે જિંક્લ એ રૂમ માં બેગ લેવા ગય અને એની પેલા હોલ માંવિરલ ના ફોન માં અલાર્મ વાગ્યું 'થોડી દેર ઓર ઠહેરજા' અમુક સંકેત કુદરત ગમે તે રીતે આપતા હોય છે એકબીજાના જીવન માં એવીજરીતે એટલે જિંક્લ ને એમ કે કોઈકનો ફોન આવે છે એટલે એને ચેક કર્યો ત્યારે ખબર પડી કે અલાર્મ વાગે છે, અને પછી એ નાઈનેઆવ્યો કપડાં પેર્યા ને બેલ્ટ પહેરતોતો ત્યાં જિંક્લ અંદર જતીતીજ ને જોઈ ગય એટલે એ સીધી પાછળ વળીને જતી રય એને શરમ આવીગય અને મામી પાસે ગય એટલે મામી એ પૂછ્યું કે કેમ લેવા ગયતી ને લઈને ના આવી એટલે જિંકલે કીધું કે વિરલ કપડાં પહેરે છે, એટલેમામી જિંક્લ ના સાથે ગયા એટલામાં વિરલ તૈયાર થઇ ને નીકળી ગયો તો પછી ત્યાંથી બેગ લઈને બીજા રૂમ માં મામીને તૈયાર કરતીતીજિંકલ, ત્યાં વિરલ આવ્યો ને મજાક મસ્તી કરી એને અને થોડી વાર બેસીને એ જતો રયો, જિંક્લ ને જવાનો સમય થયો એટલે એ બેગ લઈનેનીકળ્યા તો વિરલ એને સામો મળ્યો એટલે વિરલ ને એમ થયું કે કેમ જતી હશે એને એ ખબર નોતી કે જિંક્લ બીજા મેરેજ માટે આવીહતી ત્યાં મેરેજ માટે નોતી આવી જિંક્લ નીકળી ગઈ એટલે એને આખા રસ્તે એજ વિચાર અવતાતા કે રોકાઈ ગય હોત તો સારું રેત અનેત્યાં જઈને કંટાળો આવશે એવું મનો મન થતું હતું, અને ત્યાં જઈને જિંક્લ નું મન ક્યાંય લાગતુજ નોતું વિરલ જ યાદ આવતોતો, અને રાત્રેબને જગ્યાએ ગરબા હતા તો થોડુંક જિંક્લ નું મન લાગી ગયું પણ વિચાર એવા આવતા હતા કે ત્યાં હોત તો જોઈ તો શકત હું રેડી થઇહોત એ જોઈ તો શકત ને એ વિરલ ને જોઈ શકત, અને એજ રાતે જિંક્લે એના માસાને ફોન કર્યો કે શું કરો છો ? માસાએ કીધું કે ગરબાચાલુ છે બધા કપલ માં રમે છે ત્યારે જિંક્લ ને વિચાર આવ્યો હું ત્યાં હોત તો કેવી મજા આવત કદાચ એને વિરલ જોડે રમવા મળી જાત,બીજા દિવસે લગ્ન માં જિંક્લ ગઈ પછી ત્યાંથી એના મામા ના ઘરે નીકળી ગયા જવા એક દિવસ ત્યાં એમને એમ વિતાવ્યો પછીના દિવસેજીંકલે એના માસા ને ફોન કર્યો તો જાણવા મળ્યું કે વિરલ માટે છોકરી જોવા ગયા છે, ત્યારે જિંક્લ ને નેટ ફ્રિ નોતું એટલે એને એના ભાઈને અને ઘણા બધાને કીધું પણ કોઈને યાદ ના રહ્યું, ભગવાન જેના સબંધ ના તાંતણા બાંધે એને એની ગમે તે જરૂરિયાત માં ભેગા કરેજએવી જ રીતે જીંકલે વિરલ ને ફોન કર્યો ને નોર્મલ પેલા પૂછ્યું ક્યાં છો તમે ? વિરલ ત્યારે એના દાદા ને લઈને અમરેલી હોસ્પિટલ ગયોહતો તબિયત ખરાબ હોવાથી એટલે જિંકલે પેલા ખબર અંતર પૂછ્યા પછી જિંક્લ એને ક્યે છે એક કામ કરીશ ? વિરલ પણ એને પ્રેમથી ક્યે છે બોલ ને શું કરવાનું છે એટલે કીધું કે નેટ નું બેલેન્સ કરવાનું છે પછી જીંકલે સરત રાખી કે રૂપિયા લૈલેજે તોજ કરાવજે બાકીનય થોડી વાર મીઠી રકજક ચાલી પછી વિરલે કીધું સારું તું ક્યારેક માસી ના ઘરે આવ ત્યારે આપી દેજે,રાત્રે જીંકલે નેટ ચાલુ કર્યું ને મેરેજ ટાઇમનો વિરલ નો મેસેજ આવી ગયો તો મેરેજ વખતે નો હતો એટલે થોડી ઘણી બને એ મેરેજ માં જેમજા કરી એની વાતો કરી પછી જીંકલે કીધું તમે છોકરી જોવા ગયા તાને એટલે વિરલે આચ્ચર્ય થી પૂછ્યું કેમ તને કોને કીધું એટલેમજાકમાં જીંકલે કીધું કે મેં જાસૂસ રાખ્યા છે તારી પાછળ, વિરલ કે નો હોય તો જિંકલે કીધું સાચેજ રાખ્યા છે અને મને એ પણ ખબર છેતું શું શું કરશ એ વિરલ કે સાચું કેને કોને કીધું, કોણ છે તારા જાસૂસ? જીંકલે કીધું એવું કઈ નથી માસા ને ફોન કર્યો તો એને કીધું તું કેવિરલ માટે છોકરી જોવા આવ્યા છીએ, પછી પૂછ્યું છોકરી કેવી લાગી જવાબ આવ્યો ઠીક ઠાક લાગી પછી જિંક્લ પૂછે છે શું જવાબઆપ્યો તો વિરલ કેછે હા પાડી એટલે જિંક્લ થોડી દબાઈને પૂછે છે ગમતું નોતું તો કેમ હા પાડી? ઘરેથી ફોર્શ હતો એટલે એવો જવાબમળ્યો, પાછું પૂછ્યું તને ગમતું નોતું તો કેમ હા પાડી પછી સાથે રહેવામાં કેમ થશે? તો વિરલ કે ચલાવી લઈશ મારી પાસે ના પાડવાનોઓપ્શન નોતો, પછી જિંક્લ પૂછે છે એ છોકરી હા પાડી દેશે તો? તો તું શું કરીશ અને એજ ટેંશન વિરલ ને પણ હતું એટલે જિંક્લ ને કીધુંતું પ્રાર્થના કરજે કે હા ના પાડે,પછી જિંક્લ પૂછે છે તને કેવી છોકરી ગમે ? વિરલ લે સીધું કઈ દીધું કે તારા જેવી, જિંક્લ કે મારા જેવી હું એકજ છોકરી છું સામે જવાબઆવ્યો કે હા એટલે તારા જેવી હોય એ ગમે એવું કઈ નય કે આવી આવી હોવી જોઈએ બસ તારા જેવી ગમે...ક્રમશઃ...