જાદુઈ પુસ્તક અને શિવાંશ - 10

  • 3.7k
  • 2
  • 1.7k

10 પ્રયત્ન વગર કયારે પણ ફળસિધ્ધ પ્રાપ્ત થતી નથી. એ માટે ધીરજ હોવી પણ એટલી જ જરૂરી છે કારણ કે ઘણી વાર ધાર્યું પરિણામ નથી મળતું. જીવનમાં પરીક્ષા કે સંઘર્ષ પરિણામ મેળવવા માટે છે, નિષ્ઠાપૂર્વક કરેલું કોઈપણ કામ કરીએ તો તેનું પરિણામ ઘણીવાર તરત નથી મળતું, એ માટે રાહ પણ જોવી પડે અને સંઘર્ષ કર્યા કરવો જ પડે છે. ધીરજ ધરવી એ પણ જીવનની સૌથી મોટી કસોટી છે. પરીના પરિવારની આ જ કસોટીમાંથી જ પસાર થઈ રહ્યા હતા. શિવાંશે તેમની સામે જોઈ રહ્યો પછી બોલ્યો કે, "હું તૈયાર જ છું, બસ તમારા કહેવાની રાહ જોઈ રહ્યો છું." શિવદાસ મહારાજે કહ્યું