શુખ અને દુઃખ સંસોધન અને વીચારનો વિષય

  • 5k
  • 1
  • 1.6k

નફરતોનો આદી ન બનવું, પ્રેમ નો ચાહક બનવું, જે હોય પ્રેમ અને વાત્સલ્ય ની મુરત એનું રદય પર સામ્રાજ્ય હશે, તો રદય તમારૂ મંદીર બનશે, નાત જાત ધર્મ ઉચ નીચ અમીર ગરીબ નાનું મોટું આ બધી ફક્ત લોકોના દીમાગની સોચ છે, બીજું કશુંજ નહીં, દીલનું હોય ધની એ મહાન અને રદયનું કંગાલ એ જીરો છે, કોઈ ખરબ પતી છે, તો એ એના જીવન કાળ દરમ્યાન કેટલું ધન ઉપયોગ મા લઇ શકશે વાપરી શકશે?? પછી તૂની સંતાનો?? કોઈપણ વ્યક્તિ ની સાત પેઢી નું સરવૈયું નીકાળજો , ઉતાર ચડાવ બહું મોટો જોવા મળશે, તો કાફી નથી જીવનમાં જરૂરી યાત મુજબની સંપત્તિ અને સંતોષી જીવન