શ્વેત, અશ્વેત - ૧૭

  • 3.3k
  • 1
  • 1.5k

‘હવે તો શ્રુતિને પણ લાગે છે કે પોરબંદરના બંગલે ભૂત છે. શું છે એ ઘરમાં આવું? મને તો કઈક સમજાતું નથી. અને તમે છો કે ઠુસ્યા જ કરો છો!’ ‘અરે! જમતા વખતે ભૂતોની વાતો?’ ‘તમારું તો ખબર નહીં, પણ મારે ડરવું જોઈએ. આવી જશે તમારી માંનું ભૂત આ થાળી ખાવા. ઓળકારતો ખાશેજ! હું નથી ડરતી, તમે શેના ડરો છો.’ ‘ક્યારેક તો મને થાય છે કે કાશ તારી મમ્મી જીવતી હોત -’ ‘મારી મમ્મી તમારા માથે પડી રહેતી હતી, રસોડાના દરવાજે પાણી માંગવા આવતી હતી, મીઠું ઓછું છે એવું કહેવા તમારી મમ્મીને ફોન કરતી હતી? ના. લગ્નને ચાર મહિનામાં તો ગુજરી