પુનર્જન્મ - 36

(34)
  • 4.1k
  • 4
  • 2.2k

પુનર્જન્મ 36 દિવાળીના દિવસો પુરા થઈ ગયા હતા. ચૂંટણીમાં છેલ્લા 20 દિવસ બાકી હતા. પ્રચાર જોર પકડી રહ્યો હતો. અનિકેતને બરાબર યાદ હતું. વૃંદાના ફ્લેટ સામેથી ઘરે આવી એ સ્નાન કરવા ગયો. અને ફટાફટ જમવાનું પતાવી એણે અજયસિંહને ફોન લગાવ્યો. અજયસિંહના સેક્રેટરીએ ફોન ઉપાડ્યો.... ' હેલો, આઈ એમ અનિકેત ફ્રોમ સંતરામપુર, હું અજયસિંહજી જોડે વાત કરી શકું છું. ' ' સાહેબ બિઝી છે. તમામ વાત મને ખબર છે. બોલો તમારે શું મદદ જોઈએ. ' ' કાલે હું મારા ગામમાં બુથ નાખવા માંગુ છું. તમે જરૂરી પોસ્ટરો,