તવસ્ય - 3

  • 3.3k
  • 1
  • 1.4k

"વેદ, હું ભાભીની સેફ્ટી માટે કહું છું.""અક્ષર તે કોઈ પ્લાન વિચાર્યો છે?"વેદની આંખમાં ઘણા પ્રશ્નો હતાં."ના વેદ, હજી તો કંઈ વિચાર્યુ નથી."અક્ષર એ વેદ તરફ નજર કરી.તેણે ત્યાં કંઈ જોઇ લીધું હતું,પણ અત્યારે તેણે વેદ અને ગાર્ગી ને કંઈ પણ કહેવાનું ટાળ્યું."તો હવે?"વેદ અત્યંત થાકેલા અવાજે બોલ્યો."વેદ, calm down,વધારે વિચાર નાં કર, આપણે મુંબઈથી કિવા ને શોધતા શોધતા અહીં હરિદ્વાર સુધી આવી ગયા છે,તો આગળનો રસ્તો પણ મળી જશે."અક્ષરે વેદની પીઠ થાબડતા કહ્યું.વેદની આવી હાલત ગાર્ગીથી જોવાતી ન હતી.તેને અત્યારે દોડીને વેદને ભેટી ને સાંત્વના આપવાનું મન થતું હતું.પણ તેના માં રહેલો ગુસ્સો તેને આવું કરતા રોકતો હતો. 'કાશ! ત્યારે વેદ