રૂપક કથાઓ

  • 3.8k
  • 1.1k

મથામણ(આ ઘટના આમ તો સાવ આભાસી નથી. ક્યાંક ને ક્યાંક જોયેલી છે છતાં, એક કલ્પના માત્ર છે.) ************ નવાં ઘરે રહેવા આવ્યાને હજું છ-એક કલાક જ થયાં અને એક ઓરડાની કાંચની બારી પર ટક-ટક, ટક-ટક ટકોરા પડ્યાં. પરદાની આડશેથી જોયું તો, એક પક્ષી, કાચ અને પરદાથી બનતાં આભાસી અરિસામાં પોતાનું પ્રતિબિંબ જોઈ ચાંચ મારી રહ્યું હતું. આવું કેટલાંય દિવસો સુધી ચાલ્યું. પહેલાં તો એક મુર્ખ પક્ષીની પોતાના જ પ્રતિબિંબ સાથેની રમત લાગી, પછી નિર્દોષતા, પછી એની ઈર્ષા હોય એવું લાગ્યું કે પછી દુશ્મનાવટ!!! પરંતુ, એકદિવસ મથામણ પછી લોખંડની જાળીએ એ સ્થિર થયું ત્યારે એનાં હાવભાવ અને ફફડાટ આંખોથી ઉતરી, વિચારોમાં