કૃપા - 8

  • 4.7k
  • 1.8k

(કૃપા અને કાનો હવે ગનીભાઈ ની નજર માં આવી ગયા હતા,અને ગનીભાઈ એ તેમને મળવા બોલાવ્યા હતા,કાનો જાણતો હતો કે એ માથાભારે માણસ છે.શુ હશે આ મુલાકાત નો અંત?...) કાનો રાતે કૃપા ની ઘરે પહોંચી ગયો,આજ કૃપા કંઈક અલગ જ તૈયાર થઈ હતી,તેને આસમાની કલરની સાડી પહેરી હતી,દક્ષિણી સાડી માં તેને મેચિંગ બંગડી,અને ચાંદલો કર્યો હતો,તેને વાળ પિન અપ કરેલા હતા.આજે તે ખૂબ જાજરમાન લાગતી હતી.કાના એ કૃપા ને ઈશારા થી તે સુંદર લાગે છે,એમ કહ્યું.કૃપા હસી અને બંને ત્યાંથી નીકળ્યા. જેવા કૃપા અને કાનો ગનીભાઈ એ બતાવેલી જગ્યા એ પહોંચ્યા ,તો તેમને જોયું કે ત્યાં સંપૂર્ણ