પ્રેમ - પ્રકરણ-3 - છેલ્લો ભાગ

(27)
  • 3.4k
  • 1
  • 1.6k

આપણે પ્રકરણ-2 માં જોયું કે, આરતીએ તેના માસીની દીકરીના સપોટથી ભાગી છુટવાનું નક્કી કરી લીધું અને બીજે દિવસે સવારે તે ત્યાંથી ભાગી નીકળી. પોતાની માસીની દીકરીની મદદથી તેણે ઉમંગને સેલફોન કરીને પોતે અત્યારે જ્યાં હતી માંગરોળ ગામમાં ત્યાં બોલાવી લીધો અને પછી અમદાવાદ આવીને કોર્ટમાં લગ્ન કરી લીધાં. લગ્ન કર્યા બાદ આરતી ઉમંગને લઈને પોતાના મમ્મી-પપ્પાને પગે લાગવા માટે ગઈ પરંતુ આરતીના પપ્પાએ તે બંનેને આશિર્વાદ આપવાની અને સ્વિકારવાની ચોખ્ખી ના પાડી દીધી તેથી આરતી અને ઉમંગ દુઃખી હ્રદયે ત્યાંથી નીકળી ગયા. લગ્નના એક વર્ષ બાદ આરતીએ પોતાના જેવી એક સુંદર દિકરીને જન્મ આપ્યો અને ઘરમાં ખુશીનું વાતાવરણ છવાઈ ગયું.