આંતરિક જાગૃતતા

  • 4.3k
  • 1
  • 1.3k

આ એક દંપતીની વાર્તા છે. આદિત્ય અને અશ્વિની મુંબઈમાં રહેતા હતા, બંને એકજ કંપનીમાં કામ કરતા. તેઓ ફરવાના શોખીન હતા. તેમને અલગ અલગ જગ્યાએ ફરવાનું પસંદ હતું.    તેમના બાળકો સંધ્યા અને સુશીલ લંડનમાં સ્થાયી થયા હતા.    તેમને વિદેશમાં ફરવાની ઈચ્છા હતી; પણ ક્યારેય તેઓએ વિદેશની મુસાફરી કરી ન હતી. એકવાર તેમણે કેનેડા જવાનું નક્કી કર્યું.તેથી તેઓએ કેનેડાની મુસાફરી માટે નજીકના મિત્રોનો સંપર્ક કર્યો.   તેમણે થોડા દિવસો સુધી મિત્રોની સલાહની રાહ જોઈ, પરંતુ તેને કેનેડા મુસાફરી માટે ટ્રાવેલ કંપનીના મિત્ર તરફથી કોઈ સૂચન મળી ન હતી. તેથી તેમણે ફરીથી તેના મિત્રનો સંપર્ક કર્યો. તેણે કહ્યું કે હું યોગ્ય