પ્રાયશ્ચિત - 23

(77)
  • 9.5k
  • 1
  • 8.6k

પ્રાયશ્ચિત પ્રકરણ 23કેતન ને આમ અચાનક ઘરે આવેલો જોઈને કુટુંબના તમામ સભ્યો ખુશ થઈ ગયા. સૌથી વધુ આનંદ શિવાનીને થયો કારણકે શિવાની નાનપણથી જ કેતનની વધારે નજીક હતી. મમ્મી જયાબેને કેતનના માથે હાથ ફેરવ્યો. ગમે તેમ તોયે એ મા હતી. પપ્પા જગદીશભાઈએ પણ ખુશી વ્યક્ત કરી.કેતન સોફામાં બેઠો અને બધાં એને ઘેરી વળ્યાં. શિવાની અંદર જઈને ભાઈ માટે પાણીનો ગ્લાસ લઇ આવી અને મહારાજને ચા નું કહેતી આવી. " મુંબઈ નિધીને જોવા માટે ગઈ કાલે સુનિલભાઈ ના ઘરે ગયો હતો એટલે એમ થયું કે આટલે આવ્યો છું તો ઘરે પણ બધાંને મળી લઉં. " " કેવી રહી તમારી મીટીંગ ? સુનિલભાઈ નો બહુ