બદલો - (ભાગ 21)

(29)
  • 3.9k
  • 2
  • 2.2k

દરવાજો બંધ કરીને અભી અંદર ની તરફ આવીને નીયા ની સામે ઊભો રહ્યો... નીયા તો જાણે કોઈ સાતમા આસમાન ઉપર હતી... પાગલોની જેમ અભી ને જોતી નીયા જોલા ખાઈ રહી હતી... "તારે હવે સૂઈ જવું જોઈએ...." અભી ના શબ્દો જાણે એના કાને પડી રહ્યા જ ન હતા... અભી એ અચકાઈ ને ઉમેર્યું... "તું સૂઈ જા....હું...હવે ....નીકળું...." "તું ક્યાં જાય છે....તું પણ અહી સૂઈ જાને...." નીયા એ કહ્યું...એના ચહેરા ઉપર નાના બાળક જેવી સ્માઇલ હતી... " ના ....આ રીતે ...." અભી ને કંઈ સૂઝતું ન હતું કે એ શું કહે.. અભી કંઈ વિચારે એ પહેલાં નીયા ઉભી થઈને અભી નો હાથ