લોસ્ટ - 39

(28)
  • 3.5k
  • 2
  • 1.8k

પ્રકરણ ૩૯"કેરિન, દીકરા ક્યાં સુધી તું આમ રાવિનું દુઃખ મનાવીશ?" રીનાબેનએ કેરિનના ખભા પર હાથ મુક્યો.કેરિનએ રીનાબેન સામે જોયું અને ફરી આકાશ તરફ નજર માંડી,"પસ્તાવો ખુબજ ખરાબ વસ્તુ છે માં.""જાણું છું, પણ આવી રીતે જિંદગી કેમ નીકળશે દીકરા?" રીનાબેનની આંખો ભીંજાઈ ગઈ."મારા મનમાં ભરાઈ ગયેલા વ્હેમને કારણે હું મારી રાવિથી દૂર રહ્યો, તેં જે ખુશીઓને લાયક હતી એમાંથી કાંઈજ ન આપી શક્યો તેને. હું તો રાવિને એમ પણ ન કઈ શક્યો કે હું તેંને પ્રેમ કરું છું, રાવિ ચાલી ગઈ કાંઈજ જાણ્યા વગર, કાંઈજ જીવ્યા વગર, કાંઈજ મેળવ્યા વગર." કેરિન રડી પડ્યો."દાદા, હું એટલી મોટી નથી કે તમારી જેમ સારુનરસુ