લોસ્ટ - 21

(33)
  • 4.1k
  • 2
  • 2.1k

પ્રકરણ ૨૧"રાવિ તું મને પ્રેમ નથી કરતી, માત્ર વિઝા માટે લગ્ન કરવા એ ખોટું છે." કેરિનએ રાવિને સમજાવવાનો પ્રયત્ન કર્યો."માત્ર વિઝા માટે હું લગ્ન કરી લઉં એવી લાગુ છું હું તને? મારું ભારતમાં રે'વું બઉજ જરૂરી છે તું સમજતો કેમ નથી, અને ખબર નઈ કેમ પણ મને તારા પર વિશ્વાસ છે કે તું ક્યારેય મારી મજબૂરીનો ગેરલાભ નઈ ઉઠાવે." રાવિની આંખો થોડી ભીંજાઈ ગઈ."હું જાણી શકું કે તારી એવી શી મજબૂરી છે જેના કારણે તારે એક અજાણ્યા પુરૂષ સાથે આમ લગ્ન કરવા માટે મનાવવો પડી રહ્યો છે?" કેરિન રાવિને રડતા જોઈને પીગળી ગયો હતો."મારે આ બધી વાત નથી કરવી, મને