ડૂબતી સંધ્યાનો સુરજ - ૫

  • 4k
  • 1.6k

એક દિવસની વાત છે . સુરજ કંપનીની કેન્ટીનમાં જમી રહ્યો હતો . ત્યાં સામે સમાચાર આવી રહ્યા હતા જેમાં એન્કર કોઈનો ઇન્ટરવ્યૂ લઈ રહી હતી . " આપણી સાથે આજે એ વ્યક્તિ જોડાયા છે જે થોડા સમયથી મિસ.સુપેરમેન તરીકે ખુબ જાણીતી બની છે. તો ચાલો જાણીએ મિસ.સુપેરમેનના કામ વિશે . " એટલું કહીને કેમેરા એક ખુબસુરત દેખાતી છોકરી પર પડ્યો . જેના મોઢા ઉપર સૌમ્યતા , શીતળતા અને સરળતાના મિશ્ર ભાવો હતા. હાલ આ ભાવો ગર્વ નીચે ઢકાયેલા હતા . એ સુંદર છોકરીએ પહેરેલા સાધારણ વસ્ત્રોમાં પણ એની ખૂબસૂરતી દેખાઈ રહી હતી. હવે એ છોકરીએ બોલવાનું