ડૂબતી સંધ્યાનો સુરજ - ૩

  • 4k
  • 1.7k

એક તરફ દીકરો ઇન્ટરવ્યૂ આપવા જઇ રહ્યો હતો અને બીજી તરફ ઘુમા ગામમાં એના માતાપિતા ગ્રામજનોને મીઠાઈ ખવડાવી રહ્યા હતા . " લો મીઠાઈ ખાવ ... આજે મારા દીકરાને નોકરી લાગવાની છે ... એ કેતો હતો કે મોટો અફસર બનશે ... આપડા ગામનું નામ રોશન કરશે " આમ કહી કહીને સૌને આગ્રહ કરી કરીને મીઠાઈ ખવડાવી રહ્યા હતા . લોકો પણ મોઢે ખૂબ સારું સારું દેખાડતા પરંતુ અંદર જ અંદર ઝલતા હતા કે એમના છોકરા હજી ગામમાં રખડી ખાતા હતા , કંઈ કામ ધંધો કરતા નહીં અને બીજી તરફ આ છોકરો સરકારી અફસર બનવા જઇ