પહેલી મુલાકાત

  • 3.6k
  • 1.2k

કેવિન છેલ્લા બે કલાક થી સતત ધરાની રાહ જોતો હતો, અને વરસાદ જેવો માહોલ પણ હતો. વિજળી ના અવાજ , પવનના સુસવાટા અને ભીની માટીની સુગંધ સાથે આતુરતાથી ઘરા ની રાહ જોવાઈ રહી હતી. વારંવાર કેવિન ના મનમાં વિચાર આવતા હતાં કે ધરા કેવી હશે ? જેટલી ફોટામાં દેખાય છે એટલી જ સુંદર કે તેનાથી પણ વધું સુંદર હશે. વારંવાર ઘડિયાળ સામે અને રસ્તા સામે જોતો કેવિન ધરા ના વિચારોમાં ખોવાયેલો હતો. જ્યારે પહેલી વાર ફોન પર વાત થઈ ત્યારે ધરા એ કહ્યું હતું કે તે બ્લેક ડ્રેસ પહેરીને આવશે , અને ધરા ને ખુશ કરવા કેવિન પણ બ્લેક