વન એન્ડ હાફ કેફે સ્ટોરી - 20

  • 3.6k
  • 1k

વન એન્ડ હાફ કેફે સ્ટોરીAnand|20| બીજો દીવસ, દીવમાંધ સેન્ડ કેસ્ટલ “એ... આ ચાલને જઈએ હવે.” પીયાએ મારા વાળમાં હાથ ફેરવતા મારા કાન પાસે આવીને ધીમેકથી કહ્યું. “ચલો...” “સલુન...” એના શ્વવાસની હુંફાળી ગરમાહટ મારા કાન સોસરવી નીકળી ગઇ. “આ વાળુ મસ્ત છે જો અને ચેર પણ કેટલી મસ્ત છે જો ને... જઈએ હવે...” કહીને મને ઉભો કર્યો. “ચલો...” એને ફરી પેલા વાળી જીદ્દ પકડી અને મારી સામે હોઠ બીડાવ્યાં. થોડીવાર એમના એમ રહી પછી જોર-જોરથી હસવા લાગી. “કેટલો ડરે છે એ... એ કાંઈ ખાઈ નો જાય તને... ડરપોક...” એનો આ અવાજ સાંભળવો મને બઉ ગમે. “વાય...” કહીને મને પાછો એના ખોળામાં સુવડાવ્યો.