હાઇવે રોબરી - 35

(24)
  • 3.2k
  • 3
  • 1.7k

હાઇવે રોબરી 35 આશુતોષના હદયમાં ડાયરીના એ પાના શિલાલેખની જેમ કોતરાઈ ગયા હતા. કાનમાં વસંતના એ વાક્યો હથોડાની જેમ વાગતા હતા. એનું મગજ ચકરાવે ચડ્યું હતું. ' આશુતોષ તારે કરોડપતિની દીકરી જોઈતી હતી ને. તો આજે હું કરોડપતિ છું. હું હયાત હોઈશ તો કરોડપતિ હોવાના નાતે મારી લાડલી નંદિનીનું માગું લઈ હું તારા આંગણે આવીશ. પણ સંજોગો બદલાયા છે. કદાચ હું હયાત ના હોઉં. હું પોલીસના હાથે પકડાવા કરતા મરવાનું વધારે પસંદ કરીશ. કેમકે હું પકડાઉ તો કરોડપતિના રહું. માટે હું હાજર ના હોઉં તો જયાંથી આ ડાયરી મળી છે ત્યાં