પપ્પા...

  • 2.8k
  • 738

સમય બદલાયો છે તેમ બાપના નામના પર્યાય પણ બદલાયા છે.મારા વિસ્તારમાં (રાધનપુર)બાજુ પપ્પાને "કાકા " કહી હજુ પણ તેમનાં સંતાન બુમ પાડી બોલાવે છે.અને મમ્મીને "બઈ "કહી બોલાવે છે.પાટણ આજુબાજુ પપ્પા ને ભાઈ પણ કહે છે.ક્યાંક બાપા,બાપુ,નામથી બોલાવે છે.લગભગ જે ભણેલો વર્ગ છે તે પોતાના પપ્પાને પપ્પા,પાપા,પા કહી ને બોલાવે છે.જયારે પોતાની જનેતાને લગભગ બધાં "મમ્મી " કે મોમ નામથી બોલાવે છે.ક્યાંક માઈ,માઁ કે અલગ અલગ પ્રાંતની ભાષા મુજબ ઉચ્ચાર કરે છે.સમગ્ર દેશ ના પપ્પા અને મમ્મી નામનો સૌથી વધુ નામોલ્લેખ થાય છે.પપ્પાની વાત આવે ત્યારે ઘણા લેખકોએ જેટલું લખવું કે લખાવું જોઈએ તે બાબતે આ પાત્ર માટે ખુબ અન્યાય