...ને અમે મળ્યા! - 1

  • 4.1k
  • 1
  • 1.3k

...ને અમે મળ્યા! મેં એના ચહેરા ને થોડીવાર તો બસ જોયા જ કર્યું. બસ માં આજે એને લેવા અમે આવ્યા હતા. "શું થયું?! કંઇક ચોંટ્યું છે?!" રેમા એ સ્વાભાવિક જ પૂછ્યું. "ના... તારો ચહેરો કોઈ નાં જેવો લાગે છે... તારા જેવી જ એક છોકરી ને હું જાણું છું..." મેં કહ્યું. રેમા થી પુછાઇ જ ગયું - "કેમ કેવી છું હું?!" "મસ્ત... મસ્ત છું તું!" મેં કહ્યું તો ખ્યાતિ તો હસવા લાગી! "ઓહો! તને તો મસ્ત લાગે છે... વાઉ! તમારા બંને નું તો પાક્કું!" ખ્યાતિ એ બંને ને ચિડવ્યા! "સોરી... સોરી યાર! ખોટું તો નહિ લાગ્યું ને..." મારા મોં માં થી