કૃપા - 6

  • 4k
  • 1.8k

(આગળ ના ભાગ માં આપડે જોયું કૃપા અને કાના ની વધતી મુલાકાત રામુ ના નજર માં આવી જાય છે,અને તે જ રાતે કૃપા અને કાનો રામુ ને કોઈ સાથે મોકલે છે.હવે આગળ...) " તને શું લાગે છે?કાઈ વાંધો તો નહીં આવે ને આમ રામુ ને મેં પહેલીવાર કોઈ સાથે જાવા દીધો છે?"કૃપા ચિંતાતુર સ્વરે બોલી " તું ગજબ છે,કૃપા એ માણસે તારી સાથે કેવું કેવું કર્યું છે, તો પણ તને એની દયા આવે છે.અરે જાવા દે જે થવું હોય તે થાય તેને પૈસા મળી ગયા ને!તો બસ"કાના એ જવાબ આપ્યો "એ ગમે તેવો હોઈ કાના,પણ મેં