મોજીસ્તાન - 55

(15)
  • 3.5k
  • 1.5k

મોજીસ્તાન (55) નર્સ ચંપાને પોતાની શબ્દજાળમાં ફસાવીને ડો. લાભુ રામાણીએ રાતની એકલતાનો આધાર શોધી કાઢ્યો હતો.એકદમ રોવા જેવા થઈને ડોક્ટરે પોતાની મિકલત આવી કોઈ ઘડી બે ઘડી સહારો આપે એવી સ્ત્રીને આપી દેવાની વાત કરી હતી એટલે ચંપા, એ મિલકતની લાલચમાં આવી ગઈ હતી. "આજ એમ થાય છે કે ઊંઘની આઠ દસ ગોળીઓ પીને સુઈ જવું છે.પછી કોઈ દિવસ ઉઠવું જ નથી.." તે દિવસે સાંજે દવાખાનું બંધ કરવાના સમયે ડો.લાભુ રામાણીએ મોં લટકાવીને કહ્યું. "હાય..હાય..તમને તો બસ આ મરવાની જ વાતું હુજે છે વારેવારે, વળી આમ શું કરતાં હશો..!" ડોક્ટરે ધાર્યા પ્રમાણે જ ચંપા બોલી. "તો શું કરવું કે જોઈ