મોજીસ્તાન - 48

(16)
  • 4.4k
  • 1
  • 1.8k

પેલી છોકરીએ દુપટ્ટો હટાવ્યો કે તરત બાબા અને ટેમુની આંખો પહોળી થઈ ગઈ."વીજુડી તું ? તું આમ ભાગી જવા તૈયાર થઈ..અને એ પણ કોક અજાણ્યા સાથે ? અલી અમે મરી ગ્યા'તા ? તું તો સમીરિયા વાંહે પાગલ હતી ને ? પાછો એ બીજો પકડયો ? અમે એટલે અમારું લશ્કર પાછું બોલાવી લીધું હતું, કારણ કે તમે અમારા દોસ્ત સમીર પાછળ પાગલ હતા.અમને ખબર હોત કે કોઈ બીજો મોરલો કળા કરી રહ્યો છે તો એની પાંખુ જ કાપી નાખત ને ! અલી દુકાને અમે તને જોઈને અડધા અડધા થઈ જતા'તા ઈ તને દેખાતું નો'તું ?લે લઈ લે હવે..આવ્યો તારો પ્રેમ