માનવ સંરક્ષણ

  • 3.9k
  • 1.1k

"માનવ સંરક્ષણ"'પૃથ્વી જ આપણું ઘર છે'શું આં પૃથ્વી પર માનવ જીવનનો અંત થઈ જશે ? આં જીવનને ઉદભવવાં માટે કેટલાંય કરોડો વર્ષો લાગી ગયાં, તે પછી આપણાં જેવાં પુર્ણ જીવોની ઉત્પત્તિ થઈ છે. પરંતુ હવે એવું દેખાઈ રહ્યું છે કે થોડાજ વર્ષોમાં આ જીવનનો અંત આવી જશે ?જો ૨૦૨૦ અને ૨૦૨૧ નાં ​​વર્ષમાં મનુષ્ય મોઢાં પર માસ્ક પહેરીને ફરજિયાત પણે જીવન જીવવા માંડ્યો છે. મતલબ એમ કે તે તેની એક રોજિંદી આદતો બની ગઈ છે. એક કે બે વર્ષ પેહલાં લોકોને આનો અંદાજ પણ ના હતો કે આવાં જીવલેણ વાયરસનાં લીધે મનુષ્યને પોતાનાં મુખને ઢાંકીને રાખવું પડશે. પણ જોવો કેવો