ધૂપ-છાઁવ - 37

(28)
  • 4.7k
  • 3.2k

ઈશાન અપેક્ષાને પોતાના નમીતા સાથેના પ્રેમનાં એકરારની વાત કરી રહ્યો હતો.... "નમીતા એ દિવસે ખૂબજ બ્યુટીફુલ લાગી રહી હતી તેણે બ્લેક કલરનું સ્લીવલેસ ગાઉન પહેર્યું હતું‌ અને ખુલ્લા વાળમાં તે હિરોઈનને પણ શરમાવે તેવી લાગી રહી હતી. તે મારા માટે નેવી બ્લ્યુ કલરની ટી-શર્ટ બર્થડે ગીફ્ટ લઈને આવી હતી. પરંતુ મેં તેની પાસે બર્થડે ગીફ્ટમાં તેનો પ્રેમ માંગ્યો હતો અને તેણે મારી પાસે રીટર્ન ગીફ્ટમાં જીવન ભરનો સાથ અને મારો પ્રેમ માંગ્યો હતો. આમ, અમે બંનેએ એકબીજાની સાથે અમારા પ્રેમનો એકરાર કરી લીધો હતો પણ કુદરતને અમારો સાથ મંજૂર નહીં હોય અને નમીતા મારી પાસેથી છીનવાઈ ગઈ હતી. અપેક્ષા: ઈશ્વર