તવસ્ય - 2

  • 3.4k
  • 1
  • 1.5k

ગાર્ગી, તું ? અહીં કેમ ? તું અહીં શું કરે છે ?ગાર્ગી એ પાછળ વળી જોયું તો વેદ અને અક્ષર ઊભા હતા. વેદનાં ચેહરા પર અકળામણ અને ગુસ્સો સ્પષ્ટ દેખાતા હતા."વેદ,જે તું અહીં કરવા અહીં આવ્યો છે, એ જ હું પણ અહીં કરવા આવી છું,કિવા ને શોધવાં." ગાર્ગીની આંખમાં ઝળઝળીયાં હતા."પણ, પણ ગાર્ગી તને અહીં કિવા છે તેની ખબર કેમ પડી?"વેદ આશ્ચર્યચકિત હતો."તું ફોન કટ કરતા ભૂલી ગયો ત્યારે મેં તારી અને અક્ષર ભાઇ વચ્ચેની વાતચીત સાંભળી લીધી હતી.""ભાભી,તમારે અહીં આવવાની જરૂર ન હતી, અહીં બહુ મોટું ષડયંત્ર ચાલે છે. કોઈ ભયાનક સ્થિતિ ઉત્પન્ન થઈ શકે છે."અક્ષર બોલ્યો. ‌‌‌ "હા, બની