શું કહું આ પ્રેમને? - 2

(29)
  • 5.5k
  • 2
  • 2.4k

પ્રકરણ - ૨ અક્ષત અડધે રસ્તે ગયો ત્યાં જ વાતાવરણ થોડું બદલાયું. વરસાદ પણ સાવ ઓછો થઈ ગયો. એણે એક જગ્યાએ સાઈડમાં બાઈક ઉભું રાખીને એ છોકરીના નંબર પર ફોન કર્યો અને પોતાની ઓળખ આપી. એ છોકરી બોલી,"તમે કેમ ફોન કર્યો છે હવે? હવે શું થાય? તમારી રાહ જોઈ પણ તમે ન આવ્યાં, છોકરાવાળા હોય એટલે મનમરજી આવે એવું કરવાનું? સોરી, પણ અત્યારે આવું કરો તો લગ્ન પછી તો શું કરો? એટલે હું આ સંબંધ આગળ વધે એ માટે મળવા પણ હવે તૈયાર નથી." "સોરી મિતાલીજી,પણ તમે મને મોડું થવાનું કારણ કહેવાનો મોકો તો આપો?" પણ અક્ષત આગળ બોલે એ