સ્નેહ નીતરતી સાંજ - 3 - છેલ્લો ભાગ

(24)
  • 3.6k
  • 1
  • 1.6k

માધવ પંજરીની સામે જોઈ રહ્યો હતો અને બ્રેકફાસ્ટ કરતાં કરતાં ધીમેથી તેણે પંજરીને પૂછ્યું કે," પંજરી આપણે પોલીસમાં કમ્પલેઈન નોંધાવી દઈશું કે, કાલુભા આ રીતે તને હેરાન કરે છે, એક રૂમમાં પૂરી રાખે છે અને તેમનો ઈરાદો ખરાબ છે."માધવનો પ્રશ્ન સાંભળીને પંજરી બ્રેકફાસ્ટ કરતાં કરતાં એકદમ ઉભી થઈ ગઈ અને બોલી કે, "તમારે મને પોલીસને સોંપવાની જરૂર નથી તમે પોલીસ કમ્પલેઈન કરશો એટલે તરત જ કાલુભાને જાણ થશે અને તેમને જાણ થતાં જ તે પોલસની આગળ ડાહી ડાહી વાતો કરીને પોલીસને ફોસલાવીને, પોતાની બાજુમાં કરીને પાછા મને એ જ કારાવાસમાં ધકેલી દેશે. આજથી બે મહિના પહેલા પણ મેં ભાગવાની કોશિશ