સ્નેહ નીતરતી સાંજ - 2

  • 3.6k
  • 1
  • 1.7k

માધવ: ઓકે બાબા,તારે પોલીસ સ્ટેશને ન જવું હોય તો મને વાંધો નથી પણ અત્યારે તો તું મારી સાથે મારા ઘરે જ ચાલ અહીંયા રસ્તામાં તને એમ થોડી ઉતારી દેવાય! માધવના પપ્પાની તબિયત બગડતાં તે મૃત્યુ પામ્યા હતાં માધવને તેનાથી મોટી એક બહેન પણ હતી જેના લગ્ન થઈ ગયા હતા અને તે પોતાના પતિ સાથે ઓસ્ટ્રેલિયામાં સેટલ હતી. માધવ પોતાની મમ્મી સાથે અહીં અમદાવાદમાં આદિત્ય ગ્રીન્સ બંગલોમાં એકલો જ રહેતો હતો. માધવની બહેન નિધિ પ્રેગ્નન્ટ હતી એટલે મમ્મી અત્યારે ઓસ્ટ્રેલિયા ગયા હતા એટલે અત્યારે તો આ વિશાળ બંગલોમાં બંદા એકલા જ રહેતા હતા. મમ્મી માધવને વારંવાર ટોક્યા કરતી હતી કે કોઈ