જીવતું જંગલ - 1

(13)
  • 2.9k
  • 901

ભાગ ૧ વરસાદ ફરી વરસવા લાગ્યો. તેનુ પાણી અમી છાંટણા બની આદિના ચહેરા ઊપર પડતા જ આદિ ઊઠયો. ઊગતી સવારે જ્યારે આદિ ઊઠયો ત્યારે તેને સ્વપ્ને પણ ખ્યાલ નહતો કે એ આ જંગલમાં કેવી રીતે આવી ચડ્યો. તેણે આજુબાજુ બધી બાજુ નજર ફેરવીને જોયુ ત્યારે એ ખરેખર પોતાને જંગલમાં જોઇ આશ્ચર્યચકિત થઇ ગયો હતો. તેણે અહિથી કેવી રીતે બહાર નીકળવું એ વિચારી રહ્યો હતો. તેણે ઘ્યાનથી જોયુ કે ખરેખર એ જાગી રહ્યો છે કે સૂતો છે. તેને સમજમાં નોહ્તું આવી રહ્યુ કે આગળ શું કરવું. તે જ્યાં બેઠો હતો ત્યાંથી ઊભો થયો અને આજુબાજુ નજર કરી ફરવા લાગ્યો. તેના માથામાં