મારી કવિતા - 1

(12)
  • 8.5k
  • 1
  • 3.5k

(મિત્રો આપની સમકક્ષ મેં લખેલી કેટલીક કવિતા રજૂ કરી રહ્યો છું, આશા રાખું કે તમે વાંચશો અને તમારો કીંમતી પ્રતિભાવ રજૂ કરશો...) 1). ચકલી હા એ બેસતી મારા ઘર ના દ્વારે હતી મારે મન એ ખજાનો મજાનો. મારા નાનપણ નીયાદો નો હતો એક જ સંગ એક ચકલી ને એક મારા દોસ્ત. ચી ચી કરતી જોઈ ને મુજ હરખ નઈ સમાતો., આજે એનો અવાજ, શાને કેમ મુંઝાયો. મારા સવાર ના શમણું ની હરેક પળ હતી તું દોસ્ત નથી હવે એ શમણું કે નથી એ ચકલી. ગર્વ છે અમને કે હા એ બેસતી મારા ઘર ના દ્વારે પણ છે એક