હર્ષ- હર્ષિતા ની તન્વી - 3 - છેલ્લો ભાગ

  • 2.3k
  • 898

ભાગ - 3 હર્ષિતા હર્ષ અને તન્વી ત્રણેય રેસ્ટોરન્ટ પહોંચી ગયા અને હવે જોઈએ આગળ શું થાય છે. તન્વી: વાઉ ડેડ! શું મસ્ત રેસ્ટોરન્ટ છે! આમજ વાતો કરતા ત્રણે જણા અંદર જાય છે જે ટેબલ ખાલી છે તેમાંથી મનપસંદ ટેબલ પર બેસી જાય છે. વેઈટર મેનુ કાર્ડ અને વેલકમ ડ્રિન્ક આપી જાય છે. હવે બસ મનગમતી વાનગી ઓર્ડર કરીને એની લિજ્જત માણવાની હતી. તન્વી રેસ્ટોરન્ટમાં આજુબાજુ નજર ફેરવી રેસ્ટોરન્ટની ભવ્યતા જોઈ રહી હતી. એકદમ હળવી રોશની સાથે સીસમના લાકડાની કોતરણી વાળું ફર્નિચર ને જોડે મોડર્ન આર્ટ ના સ્કલ્પચર રેસ્ટોરન્ટની ભવ્યતામાં ચાર ચાંદ લગાડી રહ્યા હતા ત્યારે ધીમા અવાજે વાગી રહેલું