હર્ષ- હર્ષિતા ની તન્વી - 2

  • 2.9k
  • 996

ભાગ - 2 મિત્રો આપણે જોયું કે હર્ષિતા ખૂબ ચિંતામાં છે, અને હર્ષને જાણે કંઇ પડીજ નથી એમ મફતિયું વાઉચર વાપરવા બહાર જમવાનો પ્લાન બનાવી દીધો છે. જોઈએ આગળ શું થાય છે. હર્ષિતા વિચારોના સરી ગઈ, શું હર્ષ અમારી દીકરી પ્રત્યે આટલો બેદરકાર છે કે પછી જવાબદારી નું કંઈ ભાન જ નથી, કે પછી એ પણ તન્વી ની સાથે પહેલેથી મળી ગયેલો છે કે પછી હર્ષ પણ કોઈ બીજી ના ચક્કરમાં છે? હર્ષનું આવું બેદરકારી ભર્યું વર્તન યોગ્ય તો ન જ હતું, પણ શું કરે? હર્ષિતા પાસે હાલ તો લડવાની શક્તિ ન હતી એટલે સુઈ ગઈ. સવારની હળવી કસરત, ચા