જાસૂસનું ખૂન - ભાગ 5

(20)
  • 5.4k
  • 1
  • 2.5k

જાસૂસનું ખૂન ભાગ-5 ગૂઢ રહસ્ય હરમને ચપ્પુની મદદથી ગોળાકાર કિચેઇનને ખોલી નાંખ્યું ત્યારે ઇન્સ્પેક્ટર પરમસિંહ અને જમાલ બંન્ને હરમનની જેમ જ આશ્ચર્યચકિત થઈ ગયા હતાં કારણકે ગોળાકાર કિચેઇનની અંદર ખાલી એક નાના છોકરાનો ફોટો હતો. નવાઈની વાત એ હતી નાના છોકરાના ફોટાને છુપાવવા માટે ગોળાકાર કિચેઇનને એવી રીતે બનાવવામાં આવ્યું હતું કે એ કિચેઇન ખુલી પણ શકે છે એવું કોઈને ખબર પણ ના પડે. "હરમન આ ફોટો કોનો હશે? મને લાગે છે કે આ ફોટો નાયાબ માકડના ખૂન કરનાર ખૂનીના બાળપણનો હશે કારણકે ફોટો જૂના જમાનાનો લાગે છે." ઇન્સ્પેકટર પરમસિંહે હરમન સામે જોઈ કહ્યું હતું. “આ કેસ ઘણો